તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે

અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને

તૂટેલા રમકડાં વધુ સારા હતા !

__________________2011123001

अहंमे से अ नीकलेगा तो हम रहेगा.
—————————————-
“હાય” “હાય” કરવાને બદલે “હોય” “હોય” કરો તો ઉંચો રક્ત દબાવ અને હ્રદયરોગ કદી ના થાય. .
————————————————————————————————
માપ વિનાની અપેક્ષાઓ તે અનંત દુઃખની ખાણ મોટી.

Advertisements