If you Born Poor It Is Not Mistake. But You Death Poor It Is Mistake. Gujarati Tran: Tame Garib Ghar Ma Janmya Te Tamari Bhul Nathi But Tame Garib Ghar Ma Maran Thaya Te Tamari Bhul 6.
નાના હતા ત્યારે આપણે પેન્સિલ વાપરતા હતા..
અને હવે પેનથી કામ ચલાવીએ છીએ..
ખબર છે .. કેમ .. ????
.
.
…….
.
.
કેમ કે, નાના હતા ત્યારે આપણે આપણી ભૂલોને ભૂંસી શકતા હતા..!!
પણ… હવે નહીં………….!!!!!
SATYA HAMESHA TEL JEVU HOY CHHE, TEMA GAME TETLU PANI UMERSHO TO PAN TE TENA PAR TARTU RAHESHE…
સત્ય હંમેશા તેલ જેવુ હોય છે,
તમે ગમે તેટ્લુ પાણી ઉમેરો,
એ હંમેશા સપાટી પર તરતુ રહેશે.
I LIKE YOUR THOUGHT FROM BOTTOM OF MY HEART.I LIKE THIS THOUGHT VERY MUCH KEEP WRITTING AND MY KINDLY REQUEST IS PLEASE SEND YOUR WORTHEBLE THOUGHT TO MY E-MAIL ID KESHARRAJPUT65@YAHOO.COM
hello sir i am sankalp pls pls send me like this
thoughts on my id – deepman241988@yahoo.com.
pls sir & send me frind reqest on my face book id
also my name is sankalp baviskar
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,
કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,
એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
યે જો મહોબ્બત હૈ, યે ઉનકા હૈ કામ, મર
જાએ, મિટ જાએ હો જાએ બદનામ… રહેને દો છોડો ભી જાને દો યાર, હમ ના કરેંગે
પ્યાર…’ આનંદ બક્ષીના શબ્દો આજે પણ તૂટેલા હૃદય માટે અહંને પંપાળનારી દવા
બની રહે છે. જ્યારે જ્યારે કોઇ સંબંધ તૂટે છે અથવા કોઇ પ્રેમસંબંધમાં
બંધાયેલી એક વ્યક્તિ બહાર નીકળવા ઇચ્છે છે ત્યારે એની પાસે અનેક કારણો હોઇ
શકે છે. માતા-પિતા અને સમાજના આગ્રહથી શરૂ કરીને મનમેળ નહીં થઇ શકવાના અનેક
કારણો આગળ ધરવા માટે તો માણસ પાસે હોય છે, પણ માણસનું મન સમજે છે કે ખરેખર
એ પ્રેમ માટે તૈયાર નથી.
”પત્ની” વિષય ઉપર….ખરેખર બે જ બાબત સાંકળી શકાય..(જો પોતાની હોય તો)…ડરી/ડરાવી શકાય અથવા…હસી /હસાવી શકાય (બાકી જો બીજાની હોય તો ‘વિષય’ બદલી શકાય..) એક બાબત તો નક્કી છે…કે ઝાંસીની રાણી નો ઝમાનો તો પતી જ ગયો….કે જે યુધ્ધભૂમી ઉપર સાચુકલા હથિયારો ની મદદથી પુરુષ સમોવડી અથવા તો ચઢીયાતી સાબિત થતી હતી……આજના જમાના માં તો કવિતા એ જ યુધ્ધભૂમી અને પાપડ, મઠીયા, ફાફડા મગઝ….એ જ બધા હથીયાર…(વખત આવે આ જ હથિયાર એની વિશેષ બનાવટને કારંણે પતિ સામે પણ વપરાતા જોવા મળે છે.)
संता उसके गर्लफ्रेंडके साथ बागमें बैठा था. सामने एक कुत्ता कुत्तीयाका किस ले रहा था. संता ( इतराते हूए) : – जानू अगर तुम गुस्सा नही करोगी तो मैभी एक कीस लेना चाहता हूं गर्लफ्रेंड :- ठिक है … मेरा कोई एतराज नही है… बस ध्यान रखो की … कही कुतिया काट ना दें..
મન મુકી તારા પર વરસવાનું મન થાય..
ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..
ને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય..
તારા જ રંગે રંગાવાનું મન થાય..
ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..
ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..
ને માઋ તારે કારણે જ મને જીવવાનું મન થાય…..
એક છોકરી લેપટોપ પર પાસવર્ડ ટાઈપ કરતી હતી અને બાજુમાં એક છોકરો બેઠો હતો..
તેણીએ પાસવર્ડનાં ખાના માં “BRAIN” ટાઈપ કર્યું…
પણ લેપટોપનો રીપ્લાય વાંચીને છોકરો હસી હસી ને ખુરશી માંથી નીચે પડી ગયો!!
ખબર છે કેમ??
કારણ કે લેપટોપનો રીપ્લાય હતો, “Sorry, That’s TOO SMALL”…
જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે
તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની
અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના
થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ
ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર
છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7)મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.
પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી
નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી
સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે,
કોઇ ત્યારે યાદ આવી જાય છે.
રાત ઢળતા એક પડછાયો મળે,
એ પછી ચોમેર વ્યાપી જાય છે.
છુંદણાંમાં કોણ પીડા આપતું,
એ વિચારે દર્દ ભાગી જાય છે.
છાંટણાં વરસાદના સ્પર્શી જતાં,
રોમ સૌ ધરતીના જાગી જાય છે.
હું અહર્નિશ યાદનું છું તાપણું,
કોઇ આવી રોજ તાપી જાય છે.
રોજ હું વાવી રહી સંબંધને,
રોજ આવી કોણ કાપી જાય છે.
Armano paani ma vahi gaya,
Kinara par raah joine.
Tarta kya natu aavadtu amne!,
Dari gaya hata potanao ne dubta joine.
Potani khushio bau pyari hati,
Khushio pan vahi gai aasu joine.
અરમાનો પાણી મા વહિ જાય ગયા
કિનારા પર રાહ જોઇને
તરતા ક્યા નહોતુ આવડતુ અમને
ડરી ગયા હતા પોતાના ને ડુબતા જોઇ ને
પોતાની ખુશીયો બહુ પ્યારી હતી
ખુશીઓ પણ વહિ ગયી આંસુ “હમારા” જોયી ને
September 5, 2008 at 9:49 am
thoughts
November 15, 2009 at 9:35 am
If you Born Poor It Is Not Mistake. But You Death Poor It Is Mistake. Gujarati Tran: Tame Garib Ghar Ma Janmya Te Tamari Bhul Nathi But Tame Garib Ghar Ma Maran Thaya Te Tamari Bhul 6.
July 11, 2010 at 3:10 pm
garib ghar ma marvu ae koi guno nathi
July 12, 2010 at 7:47 am
તમારી વાત સાચી પણ,
ગુનો હોય તો પણ અપણે થોડી સજા કરી શકવા સમ્ર્થ છીયે.
August 8, 2010 at 10:34 am
apna hath ma aa nathi….mate je 6e tene j sudharvano prayatna kariae…
November 25, 2008 at 4:53 pm
good thouth
July 30, 2009 at 3:37 am
please send me gujarati thoughts regularly
August 1, 2009 at 7:15 am
Thank you for your comment
I will do the same
August 1, 2009 at 7:59 am
ભુતપુર્વ રાસ્ટ્રપતિ અને આદ્ર્નીય ડો. અબ્દુલ કલામ ના વિચાર
સપના એ નથી કે સુતા અવે
સપના એ કે સુવા ના દે.
July 11, 2010 at 3:15 pm
i like it yaar
keep writing
January 17, 2011 at 6:59 am
Very Good
I Like this
June 6, 2013 at 2:38 pm
please send me gujarati thoughts regularly
January 16, 2011 at 9:08 am
prem kyarey koino ochho hoto nathi pan apexao vadhu hoy che!!!!!
February 4, 2011 at 8:49 am
I send u gujarati thaught but which your no or email id wat i send u.
April 20, 2012 at 4:51 am
good thougth
December 23, 2009 at 4:41 pm
PLEASE SEND ME THE GOOD THOUGHT DAILY I LIKE IT MUCH PLEASE SEND ME ON MY MOBILE NO;9974045788
January 14, 2010 at 12:08 pm
please send gujrati thoughts in daily.
August 28, 2011 at 8:23 am
મોહતાઝ ના હતો હું કશા નો કોણ માનશે,
મોહતાઝ ના હતો હું કશા નો કોણ માનશે,
મારોય ઝમાનો હતો કોણ માનશે ?
April 21, 2012 at 12:26 pm
Wah Wah
September 16, 2012 at 11:10 am
Its good, pl. inform from where you are getting such type of thoughts.
February 26, 2013 at 3:02 pm
Hi
Some are self exp some are form books.
October 17, 2012 at 3:51 pm
wah bhai wah. i like it….!!!
August 28, 2011 at 8:25 am
શું છે મારી પાસે ?
શું છે મારી પાસે ?
સાચું કહું છું કશું નથી,
મુઠી ખુલ્લી છે ફક્ત રેખા ઓ છે બીજું કશું નથી…!
January 29, 2010 at 5:10 am
I want gujrati though on my orkut account
January 30, 2010 at 7:12 am
dream is the best way to reach aim.
August 19, 2010 at 3:48 pm
HI
I AM RISHABH
I LIKE YOUR THOUGHT
PLEASE SEND ME YOUR THOUGH
I NEED IT
THANKS
April 14, 2010 at 7:14 pm
please send me gujarati thoughts regularly
April 28, 2010 at 6:35 am
jyare koi critikal nirnya levano thai tyare
tmara dil no nirnya mano
karan ke
heart is in left
but.
it is always right
May 1, 2010 at 6:21 am
apeksha ochi rakhsho toh sukh tamne shodhtu aavshe.
May 17, 2010 at 12:30 pm
mahadev……….
June 13, 2010 at 4:43 pm
please send me beautiful thoughts on my mobile please……….
my number is 9601782188
December 21, 2011 at 2:05 pm
some body send me also i m on fb siddhant vanparia
June 16, 2010 at 4:38 pm
please, send me gujrati good thought daily
July 10, 2010 at 5:32 am
“If all my friends were to jump off a bridge, I wouldn’t jump with them, I would be at the bottom to catch them.”:::: riyaz
August 19, 2010 at 3:44 pm
PLEASE SEND ME GUJRATI THOUGHT AND SOMEWHAT FUNNY
TANKS
August 19, 2010 at 3:50 pm
WHEN THERE IS WILL
THERE IS A WAY
October 20, 2010 at 2:12 pm
please, send me gujrati good thought daily
November 11, 2010 at 10:40 am
please, send me gujrati good thought Regularly….
December 3, 2011 at 6:12 pm
jo dil khushi to sau sukhi…
jo dil dukhi dukhi to sau dukhi…
jo dil tamara hathma …
to Duniya tamara hathma….!!!
December 5, 2010 at 4:26 am
i like gujrati thought and i would like that saome one sand me gujrati thought it’s feel like our oun …
November 2, 2011 at 9:24 am
send no spelling khoto che
December 14, 2010 at 10:56 am
Dear
It is Good to See it
December 23, 2010 at 12:42 pm
i want gujarati thought and gujarati matters.
please send me it.
January 20, 2011 at 6:31 am
નાના હતા ત્યારે આપણે પેન્સિલ વાપરતા હતા..
અને હવે પેનથી કામ ચલાવીએ છીએ..
ખબર છે .. કેમ .. ????
.
.
…….
.
.
કેમ કે, નાના હતા ત્યારે આપણે આપણી ભૂલોને ભૂંસી શકતા હતા..!!
પણ… હવે નહીં………….!!!!!
November 2, 2011 at 9:26 am
Please send me some gujarati thoughts on my Facebook ID, otherwice on my yahoo ID, I m your big fan..
My ID is
ukshitparikh97@yahoo.com
November 30, 2011 at 6:01 am
it is right
November 30, 2011 at 6:03 am
it is very righy
November 30, 2011 at 6:54 am
nice
April 11, 2012 at 3:19 pm
PLZ MY DER FRIND PLZ SEND ME SWEET GUJRATI THOUGHTS ON MY FACE BOOK ID.MY ID:PRAVINJALONDHARA@GMAIL.COM
September 22, 2012 at 2:04 pm
You R Ri8888888888
August 17, 2016 at 12:44 pm
Nice think . .dear
January 25, 2011 at 11:24 am
jeevan ma sauthi mahatva ni vaat se sara vicharo,sara sankalpo if u talk with somebody you talk whith smile this is a easy way for goal
February 4, 2011 at 8:45 am
please send me gujarati thaught on my orkut rahool.rahul9@gmail.com.
my cell no is 9727126222.
February 4, 2011 at 11:17 am
I’ve learned that everyone wants to live on top of the mountain, but all the happiness and growth occurs while you’re climbing it.”
February 4, 2011 at 11:20 am
SATYA HAMESHA TEL JEVU HOY CHHE, TEMA GAME TETLU PANI UMERSHO TO PAN TE TENA PAR TARTU RAHESHE…
સત્ય હંમેશા તેલ જેવુ હોય છે,
તમે ગમે તેટ્લુ પાણી ઉમેરો,
એ હંમેશા સપાટી પર તરતુ રહેશે.
November 17, 2011 at 7:25 am
But the path of truth is very hard.
September 22, 2012 at 2:05 pm
sahi baat haiiiii
April 25, 2011 at 6:33 am
its very good thoughts…. keep it up
May 14, 2011 at 5:03 am
Kalpana Na Hati K Mitrata Thase,
Dil Bhinjay Enu Naam Dosti Hase,
Have Swarg Ni Galio Na Sapna Sa Mate Jou?
Jya Mitro Hase Tya j Maru Swarg hashe!
August 20, 2011 at 2:35 pm
કલપ્ના ન હતી કે મૈત્રી થશે
દિલ બીંજાય એનુ નામ દોસ્તી હશે
હવે સ્વર્ગ ની ગલીયોના સપના શા માટે જોવું?
જ્યા મીત્રો હશે ત્યાં મરુ સ્વર્ગ હશે……
May 23, 2011 at 5:27 pm
I would like to receive guj.suvichar daily to my mail id
May 30, 2011 at 3:17 pm
pls send me gujrati thoughts
June 6, 2011 at 8:44 am
Pls Send me Good Gujarati Thought One Time In Week
June 17, 2011 at 4:19 am
really good thought
June 20, 2011 at 1:27 pm
જિંદગી મળવી એ નસીબ ની વાત છે, મૃત્યુ મળવું એ સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
July 17, 2011 at 6:38 am
Good one
November 6, 2011 at 12:34 pm
pl send me good thoughts every day my no is 9909975953
December 30, 2011 at 5:35 am
Dose your Mobile Support Gujarti FONT?
November 25, 2011 at 12:26 pm
Tamara Suvichar Very Very Fine……Manas Ne Anand Avi jay……Thanks
June 25, 2011 at 3:44 pm
tame salu lakhu throught
s plz mana pan do ashishlad90@gmail per
July 8, 2011 at 10:20 am
good
July 13, 2011 at 3:35 am
hi my self Nilam bhatt
plesse send me good thought daily my mobile no is 9429202309
December 3, 2012 at 3:29 pm
આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.
December 3, 2012 at 3:33 pm
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી
July 13, 2011 at 3:36 am
Please send me good thought daily my mobile no:9429202309
July 13, 2011 at 3:37 am
plesae send me good thought everyday. mb:9429202309
February 22, 2012 at 6:26 am
ok
Nilam ji
I ll sent you good thoughts…..
March 31, 2016 at 1:52 am
Whatsapp number?
July 13, 2016 at 11:51 am
I will send you
My No is as 9029040240
August 11, 2011 at 1:44 pm
hi this is Jayesh known as Jack.
i m in B.ed. n also conducting class for English. your thoghts really help me in my both class.
August 16, 2011 at 9:47 am
God thought always keep healthy life
December 3, 2012 at 3:20 pm
ya u right
December 3, 2012 at 3:45 pm
ji u r right medumji
August 16, 2011 at 9:48 am
please send me a good thought
August 25, 2011 at 2:51 pm
કોલેજ મારી ઘણી છે દુર;
તેથી પડે છે બસ ની જરુર.
લેક્ચરરો છે ખુબ સારા;
પણ માર્કસ કાપે છે દીલ થી અમારા.
રુલ્સ અને રેગ્યુલેશન એવા છે;
જાણે હોય કોઇ સ્કુલ;
તો પણ અમે તો બન્કો;
મારીયે છીયે ફૂલ.
ભલે હોય વર્કશોપ મ કેન્ટીન;
પ્ણ લાગે છે બગીચા નુ ફુલ;
ચા, પણી અને નાસ્તો કરીને;
વિધાર્થી ઓ રહે છે કૂલ.
લેડીજ થી ભરેલી છે બધી બ્રાન્ચો અમારી;
પણ તેમાથી કોઇ નથી દીલ ને ગમી જાય તેવી સારી;
દરેક વિધાર્થી શોધે છે એક સારી નારી;
પણ ત્યા નડે છે રુલ્સ ની બારી.
મેડ્મો નો ગુસ્સો તો એવો છે કે;
જાણે નદી મા આવ્યુ પૂર;
માછ્લા અને કાચબા રૂપી વિધાર્થી ઓ;
તેમા તણાય જાય છે ઘણા દૂર.
વાઇવા અને PROJECT નુ નામ;
સાંભળી થઈ જાય છે અમારા ડબલા ડૂલ;
અને પછી ઓવર ટાઇમ થી પૂરા કરેલા એસાઇમેન્ટ માં;
નીકળે છે અમારી ભૂલ.
December 24, 2011 at 7:52 am
its very very gud………..i like this……..
December 30, 2011 at 5:29 am
મારા સપનાંનું સરનામું ન પૂછ, બતાવીશ નહીં;
તું ના કહે તો તારા સપનાંમાં ય આવીશ નહીં.
મને વીસરવાના તો તું પ્રયત્ન કરતી જ રહે છે;
કરતી રહે, હું એ ય જાણું, તું કદી ફાવીશ નહીં.
યાદ આવી જાય કદી હસતા હસતા તને મારી;
તારી મલાખી આંખોને આંસુથી સજાવીશ નહીં.
જખમો ય ગમવા લાગ્યા છે મને તેં આપ્યા તો;
રહેવા દે દૂઝતા એ, કોઈ મલમ લગાવીશ નહીં.
ભલે તેં ન લખ્યું નામ મારું તારા દિલની દીવાલે;
કોઈ ત્રાહિતનું નામ કદી તું ત્યાં લખાવીશ નહીં.
તું સમજી ગઈ મયંક ના હર શબ્દને ધરમૂળથી;
તું જે સમજી એ કોઈને કદી ય સમજાવીશ નહીં
June 6, 2013 at 6:30 am
nice I like …
July 13, 2016 at 4:12 pm
આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને..
કે થઈ ગયો છે સૂરજ છુટ્ટો પગાર લઈને..
લે સુખ, જરા સાચવીને હૃદયે ચાંપ ત્યાં,
હું વ્યથા થોડી ભોગવીને આવું છું…!
January 28, 2012 at 6:52 am
I LIKE YOUR THOUGHT FROM BOTTOM OF MY HEART.I LIKE THIS THOUGHT VERY MUCH KEEP WRITTING AND MY KINDLY REQUEST IS PLEASE SEND YOUR WORTHEBLE THOUGHT TO MY E-MAIL ID KESHARRAJPUT65@YAHOO.COM
October 7, 2012 at 4:29 pm
nice one……..hey can u send me thoughts on my cell…..9409059919
August 30, 2011 at 4:48 pm
i like ur thought………
September 3, 2011 at 3:29 am
plz send me your thoughts at padasalanaresh@yahoo.in
September 3, 2011 at 5:58 pm
Nice thought man.. ! I like it.
September 16, 2011 at 9:39 am
“If you love something, let it go. If it comes back to you, its yours forever. If it dosent, then it was never meant to be.”
September 19, 2011 at 5:55 am
AAVA SUVICHAR AMARA ID MA PAN SEND KARJO
September 21, 2011 at 10:53 am
માનવીનો સાચો મીત્ર તો એના હાથની દસ આગંળીઓ છે.
October 15, 2011 at 5:14 pm
very good… yar…
December 3, 2012 at 3:57 pm
ji saheb u r right
September 22, 2011 at 12:23 pm
please send me gujrati suvichar in english language becuse my cell is not find gujrati my no. 9429169062
September 26, 2011 at 7:30 am
Hello Sir, Good Morning,
Pleses Send Me Gujrati Thought,
I Like To All Thought ….
Have A Nice Day
September 26, 2011 at 9:26 am
hi
January 7, 2012 at 5:53 am
KYAREY KOI NO PREM VADHARE KE OCCHO NATHI HOTO HAMESA AAPDI APEKSHA J VADHARE HOY CHE JETLI APEXA OCCHI TELU DUKH ANE TAKLIF OCCHI……..
January 7, 2012 at 11:27 am
ક્યારે કોઇનો પ્રેમ વધારે કે ઓછો નથી હોતો,
હમેંશા આપણી અપેક્ષા જ વધારે હોય છે
જેટલી અપેક્ષા ઓછી
તેટલૂ દુખ અને ત્કલીફ ઓછી
January 20, 2012 at 2:48 pm
hello sir i am sankalp pls pls send me like this
thoughts on my id – deepman241988@yahoo.com.
pls sir & send me frind reqest on my face book id
also my name is sankalp baviskar
June 6, 2013 at 12:03 pm
hello sir i am utsav please send me like that thoughts om my ID :-Utsavpatel51@gmail.com. please sir send me good thought.
July 13, 2016 at 4:12 pm
આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને..
કે થઈ ગયો છે સૂરજ છુટ્ટો પગાર લઈને..
લે સુખ, જરા સાચવીને હૃદયે ચાંપ ત્યાં,
હું વ્યથા થોડી ભોગવીને આવું છું…!
January 20, 2012 at 2:44 pm
hello sir pls pls send me like this thoughts on my
facebook id & send me yuor frind reqest
September 26, 2011 at 9:28 am
hello Sir Plz…. Send Me Goog Thought
“Have A Nice Day”
October 3, 2011 at 6:39 am
તમારા મા બાપ તમારા ખચઁ ઉઠાવીને થાકી ગયા છે તે હકીકત બને તેટલુ વહેલી સમજી લો ..
પ્રયત્નો કરતા રહેવામા કોઈ શરમ ન રાખશો…..
તમારી ભુલો માટે કોઈને દોશ આપવાને બદલે તેના કારણો શોધો….
જીવન મા કોઈ તક ફરી મળતી નથી પરંતુ નવી તકો જરૂર મળે છે….
October 26, 2011 at 6:47 am
nice thought ……pls upload same thouth…
thanks
November 3, 2011 at 1:49 pm
bill gates na suv4 ni copy kare chhe
November 4, 2011 at 6:33 am
copy ભલે હોય પણ વિચાર સારા હોવા જરૂરી છે
January 2, 2017 at 9:28 am
Your every message send me my number. 8401094220 please i request u
October 15, 2011 at 7:01 am
નિખાલસ મન નો નિખાર અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો હોય સહુની સરખી,
બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.
October 15, 2011 at 7:02 am
શબ્દ નહી અફીણી ગઝલછું હું,
અવ્યક્ત લાગણીની ફસલ છું હું,
તરસ નહીં ભીની લાગણીની પરબ છું હું,
ટળવળતા કંઠની ટાઢક છું હું,
યાદ નહીં ફરિયાદ છું હું,
જીવેલી પળોની કિતાબ છું હું,
October 15, 2011 at 7:02 am
બે વ્યક્તિનો ખાસ ડર રાખજો. એક: ઈશ્વરનો અને બે: જેને ઈશ્વરનોય ડર નથી એનો..!!
October 15, 2011 at 7:03 am
ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?
કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…
કોણ જાણે હિમ શી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …
રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …
રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…
કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ
October 15, 2011 at 7:04 am
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,
કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,
એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
October 15, 2011 at 7:06 am
♥~ દેવદાસ કો પાપા ને કહા ઘર છોડ દો,
|♥~ માં ને કહા પારો કો છોડ દો,
|♥~ પારો ને કહા શરાબ છોડ દો,
|♥~ આપકો કિશને કહા યહાં
|♥~ “લાઈક” યા “કોમેન્ટ” કરના છોડ દો…||
October 17, 2011 at 6:34 am
તિલક કરતાં ત્રેપન વહ્યા,
ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ,
તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
__________________________
એક મૂરખને એવી ટેવ,
પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન.
એ અખા બહુ ઉતપાત,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
__________________________
દેહાભિમાન હૂતો પાશેર,
વિધા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો,
ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય,
આત્મજ્ઞાન મૂળગું ખોય.
October 17, 2011 at 6:40 am
યે જો મહોબ્બત હૈ, યે ઉનકા હૈ કામ, મર
જાએ, મિટ જાએ હો જાએ બદનામ… રહેને દો છોડો ભી જાને દો યાર, હમ ના કરેંગે
પ્યાર…’ આનંદ બક્ષીના શબ્દો આજે પણ તૂટેલા હૃદય માટે અહંને પંપાળનારી દવા
બની રહે છે. જ્યારે જ્યારે કોઇ સંબંધ તૂટે છે અથવા કોઇ પ્રેમસંબંધમાં
બંધાયેલી એક વ્યક્તિ બહાર નીકળવા ઇચ્છે છે ત્યારે એની પાસે અનેક કારણો હોઇ
શકે છે. માતા-પિતા અને સમાજના આગ્રહથી શરૂ કરીને મનમેળ નહીં થઇ શકવાના અનેક
કારણો આગળ ધરવા માટે તો માણસ પાસે હોય છે, પણ માણસનું મન સમજે છે કે ખરેખર
એ પ્રેમ માટે તૈયાર નથી.
October 17, 2011 at 6:41 am
ઝીંદગી ના વહેણ માં જે તરતા શીખે છે,
મર્યાદા ના બંધ માં જે જીવતા શીખે છે,
તેનો ઈશ્વર પણ સાથ નથી છોડતો
જે હર હાલ માં “હસ્તા” શીખે છે………..!!
December 10, 2011 at 12:45 pm
very nice
January 4, 2013 at 11:31 am
most nice
October 17, 2011 at 6:42 am
દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.
રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતા શિખ્યો,
કોઈ નથી જંપીને બેઠું માણસ માતમ કર્યા કરે છે.
પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.
ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.
દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે
October 17, 2011 at 6:43 am
જીવનના છેલ્લા શ્વાસ સુધી બધા આશા રાખે છે,
દવા અને દુવા મા વિશ્વાસ રાખે છે,
ઉઘાડી આંખો છે સંબંધ આ બધો,
બાકી તો મર્યા પછી ધર મા લાશ પણ કોણ રાખે છે.
November 5, 2011 at 11:38 am
Ghanu saras lakho chho tame jivan ni ghani khari sachi vaato thi vakef karavo chho tame
February 8, 2012 at 7:23 pm
gr8 and real thought
October 23, 2011 at 5:47 am
વાતે વાતે ફરીયાદો ન કર તારો જ પડછાયો હતો તો શું?
જાતે જાતે કદી તું તોલમાપો ના કર ડઘાયો હતો તો શું?
હાથે હાથે કરીને તું વળગ્યો તો ન કર ફરીયાદ ચુપ બેસો
તારા ખોટા નસીબ હતા ભલેને તું જ શરમાયો હતો તો શું?
ના આપે કંટકો ડંખો કદી ખિલતા ફુલોને જો તમે સમજો
દુઃખોવા થાય તો સહન કરવો માળી જ રઘવાયો હતો તો શું?
દુનિયાને તો મજા આવે જ પ્રેમીને કદી વિખુટી જતા જોવા
માથા-ડુબ જળ ભરેલું હોય તો,તો ના બચાવાયો હતો તો શું?
તારા માટે ગઝલ તો મેં લખી તોયે મળી ના તું હસીયે શું?
જાણૉ છૉ કે મળી એને ન મળવાનો ગમ છુપાયો હતો તો શું?
October 23, 2011 at 5:49 am
સાવ ભોળું ભટાક મારૂં કુંવારૂ મન વળી કેટલીયે હોય એમા મીઠી ચુભન મારું કુંવારૂ મન….. પાંચીકા ટિચતી ને ફલડાં ઉલાળતી ગમતીલી ગલીયો ને થન ગન ઉપવન વ્હાણાની વાવ ચડું પગલે પતંગીયાને અલ્હડ પણાની હેલ , લચકંતું તન મારૂં કુંવારૂ મન….. હાટડીમાં મેળાની પપોટ લેવાને જતાં સ્પર્શ્યો કોમળ, ને હું તો રહી ગઈ’તી સન્ન વ્હાલ સખી સહિયરીઓ કે’દુની કહે, તેં તો ખુલ્લમ ખુલ્લા રે દીધાં તન મન ને ધન મારૂં કુંવારૂં મન….. પિયરની ઝાંપલી થી સાયબાની વેલ સુધી હોંશને દઝાડતી આ કેવી ઉલઝન ગમતી વિદાયની આ વસમી વિટંબણાઓ તરસું વાલમ, ને છોડું વ્હાલપનુ વન મારૂં કુંવારૂં મન…….
October 23, 2011 at 5:51 am
”પત્ની” વિષય ઉપર….ખરેખર બે જ બાબત સાંકળી શકાય..(જો પોતાની હોય તો)…ડરી/ડરાવી શકાય અથવા…હસી /હસાવી શકાય (બાકી જો બીજાની હોય તો ‘વિષય’ બદલી શકાય..) એક બાબત તો નક્કી છે…કે ઝાંસીની રાણી નો ઝમાનો તો પતી જ ગયો….કે જે યુધ્ધભૂમી ઉપર સાચુકલા હથિયારો ની મદદથી પુરુષ સમોવડી અથવા તો ચઢીયાતી સાબિત થતી હતી……આજના જમાના માં તો કવિતા એ જ યુધ્ધભૂમી અને પાપડ, મઠીયા, ફાફડા મગઝ….એ જ બધા હથીયાર…(વખત આવે આ જ હથિયાર એની વિશેષ બનાવટને કારંણે પતિ સામે પણ વપરાતા જોવા મળે છે.)
October 23, 2011 at 5:52 am
તું આવી પહેલા જિંદગીનો માહોલ આવો મજાનો નહોતો
તું આવી એ પહેલા સુખના કોઇ પ્રકારનો ખજાનો નહોતો
તારા માટે લખેલી ગઝલો તો દાસ્તાન એ ઇશ્ક બની ગઇ
લોકો પણ જાણે છે,આ શાયર પણ મોટા ગજાનો નહોતો
સંબધોનાં નામે માનવીઓ જગતમા છેતરાતા આવ્યા છે
દેવી થઇ તું આવી એ પહેલા માનવી હું મજાનો નહોતો
જિંદગીને કોઇ પ્રકારની સજાવટની જરૂર જેવુ લાગ્યું નહી
કોઇને પામીને દુઃખી કરવું પ્રકાર એવો પરગજાનો નહોતો
પુછો જ નહી મારી કથાનો અંશ,જેમાં તારો સાર ન હોય
તારા સાથે ચાલવાનો ધારો જગને ગમે એ પ્રથાનો નહોતો
એકાંતે કયાં સુધી રાતોમાં એકલતા સાથે એકલો લડતો રહું
વ્યથા જે ભોગવું છું એ ધારો કોઇ કાનૂનમાં સજાનો નહોતો
હજું તો શરૂઆત ગણો,ઇતિહાસ ફરીથી એક નવો રચવો છે
ઇરાદો બુંલદ રાખો,કદી આ વિષય સામાન્ય પ્રજાનો નહોતો
October 23, 2011 at 7:41 am
संता उसके गर्लफ्रेंडके साथ बागमें बैठा था. सामने एक कुत्ता कुत्तीयाका किस ले रहा था. संता ( इतराते हूए) : – जानू अगर तुम गुस्सा नही करोगी तो मैभी एक कीस लेना चाहता हूं गर्लफ्रेंड :- ठिक है … मेरा कोई एतराज नही है… बस ध्यान रखो की … कही कुतिया काट ना दें..
November 2, 2011 at 10:09 am
waaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaah
November 4, 2011 at 6:25 am
Good Collections ..
Ushant ( Model )
9898687979
July 22, 2012 at 11:26 am
THANK YOU – ધન્યવાદ
November 23, 2011 at 1:05 am
મન મુકી તારા પર વરસવાનું મન થાય..
ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..
ને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય..
તારા જ રંગે રંગાવાનું મન થાય..
ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..
ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..
ને માઋ તારે કારણે જ મને જીવવાનું મન થાય…..
April 24, 2016 at 4:54 pm
Nice though
Can u send me daily?
9429284070
November 30, 2011 at 6:08 am
right
November 30, 2011 at 1:27 pm
Gujarati thought
December 1, 2011 at 4:14 am
માણશ ચંદ્ર સુધી પહોંચ્યો પણ પૃથ્વી પરના
મનુષ્ય ના હૃદય સુધી પહોચ્વાનું હજી બાકી છે.
December 4, 2011 at 5:20 pm
એક છોકરી લેપટોપ પર પાસવર્ડ ટાઈપ કરતી હતી અને બાજુમાં એક છોકરો બેઠો હતો..
તેણીએ પાસવર્ડનાં ખાના માં “BRAIN” ટાઈપ કર્યું…
પણ લેપટોપનો રીપ્લાય વાંચીને છોકરો હસી હસી ને ખુરશી માંથી નીચે પડી ગયો!!
ખબર છે કેમ??
કારણ કે લેપટોપનો રીપ્લાય હતો, “Sorry, That’s TOO SMALL”…
December 8, 2011 at 4:19 am
AAJNA MUDH (ABUDH) LOKO
HATHELI MA LETE SUKO
SUKA NO KARE BHUKO
BHUKO MO MA MUKO
JYA TYA THUKO
NE
CANCER MA ZUKO
December 19, 2011 at 8:50 am
“Deevaro me aksar darar padti he” par Haqiqut to ye he ki “jab Risto me Darar padti he,tabhi deewar banti he
December 22, 2011 at 5:12 am
GOOD THAUGHT PLS GIVE ME EVERYDAY GOOD THOUGHT SO PLEASE SEND MY EMAIL ID
December 22, 2011 at 9:18 pm
મનની વાતો સમજવી અઘરી છે… સમજાવવી જરુરી છે….
December 30, 2011 at 5:24 am
please send me beautiful thoughts on my mobile please……….my mobile no:-9067841329
December 30, 2011 at 5:29 am
Hi Is your Mobile Support Gujarati FONT?
મારા સપનાંનું સરનામું ન પૂછ, બતાવીશ નહીં;
તું ના કહે તો તારા સપનાંમાં ય આવીશ નહીં.
મને વીસરવાના તો તું પ્રયત્ન કરતી જ રહે છે;
કરતી રહે, હું એ ય જાણું, તું કદી ફાવીશ નહીં.
યાદ આવી જાય કદી હસતા હસતા તને મારી;
તારી મલાખી આંખોને આંસુથી સજાવીશ નહીં.
જખમો ય ગમવા લાગ્યા છે મને તેં આપ્યા તો;
રહેવા દે દૂઝતા એ, કોઈ મલમ લગાવીશ નહીં.
ભલે તેં ન લખ્યું નામ મારું તારા દિલની દીવાલે;
કોઈ ત્રાહિતનું નામ કદી તું ત્યાં લખાવીશ નહીં.
તું સમજી ગઈ મયંક ના હર શબ્દને ધરમૂળથી;
તું જે સમજી એ કોઈને કદી ય સમજાવીશ નહીં
January 3, 2012 at 9:42 am
ખુબ સરસ સુવિચારો છે… મને મારી આઇ ડી પર મેઇલ કરી આપવા વિનંતી છે.
January 4, 2012 at 7:08 pm
PLZ SEND ME GOOD THOUGHT IN MY MOBILE
PLZ SEND :07405445341
January 15, 2012 at 5:07 am
Ple sand me good thoughts in my email I’d
February 5, 2012 at 10:30 am
Hi , I am Rohit domadiya. I like gujarati thoughts also.
February 8, 2012 at 7:30 pm
i like ur thoughts.tx
February 18, 2012 at 10:41 am
વાહ રે વાહ ! શું વાત છે….!!!!!
February 24, 2012 at 10:03 am
relllyy nicee rudivato hu to search karto hato ane tari site mane jova mali gaii tari pankti ap kharekhar saras 6eee good….
April 11, 2012 at 3:10 pm
SIR,PLZ SEND ME BEUTIFUL THOUGHTS ON MY MOBILE:MY MOBILE NUMBER :9035902352,DR.PRAVINNNNNNNNNN
July 22, 2012 at 3:50 am
એને પ્રેમ કરવો એ મારો ગુનો નતો ,એનો મને પ્રેમ ના કરવો એ પણ ગુનો નતો,બસ્સ એ ખાલી મારા નસીબ અને હું એના હ્રદય મા નહતો !!
Created using “Gujarati for iPhone/iPad” App http://bit.ly/fpsmm6
July 31, 2012 at 1:45 pm
waaaaah
August 7, 2012 at 5:21 am
જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે
તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની
અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના
થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ
ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર
છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7)મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.
September 16, 2012 at 5:29 am
what Quat u Write Dear Keep continue This Writing….
September 22, 2012 at 2:10 pm
vichar bahu j saras 6. hu pan mara vichar raju karva magu 6u.
October 18, 2012 at 8:20 am
Zindagi ma etli bhulo na karvi k pencil pehla rubber ghasai jaay….
November 11, 2012 at 5:27 am
“Prem aj jivan ni divadandi 6…”
November 30, 2012 at 1:13 pm
I like this website but i want to send pics of gujrati thought so plz give way to send it!!!!
February 25, 2013 at 3:38 pm
shah.haren@gmail.com
send me I will upload
December 3, 2012 at 3:39 pm
પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી
નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી
February 25, 2013 at 3:37 pm
well said
December 3, 2012 at 4:00 pm
સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે,
કોઇ ત્યારે યાદ આવી જાય છે.
રાત ઢળતા એક પડછાયો મળે,
એ પછી ચોમેર વ્યાપી જાય છે.
છુંદણાંમાં કોણ પીડા આપતું,
એ વિચારે દર્દ ભાગી જાય છે.
છાંટણાં વરસાદના સ્પર્શી જતાં,
રોમ સૌ ધરતીના જાગી જાય છે.
હું અહર્નિશ યાદનું છું તાપણું,
કોઇ આવી રોજ તાપી જાય છે.
રોજ હું વાવી રહી સંબંધને,
રોજ આવી કોણ કાપી જાય છે.
December 16, 2012 at 10:54 am
Jivan ma dil thi jivavu jaruri che….
December 27, 2012 at 10:20 am
Wow i dont have any words to decribe all poem really
want to know do u have any page in FB
February 25, 2013 at 3:33 pm
Thanks
January 1, 2013 at 5:55 pm
Maro 1 kudrat ne prashn…….
Mane aa nathi samjatu avu kem thai 6e?
”Aje taja tadchodai 6e ne vasi ni vaha vaha thai 6e” ,,,,………
Mane a nathi samjatu avu kem thai 6e?
January 1, 2013 at 5:59 pm
”Dophar tak bazar ka sara juth bik gaya or sham tak mare such ki dukan khuli rahi”
February 25, 2013 at 3:32 pm
बहोत अचछा
January 19, 2013 at 8:06 am
Armano paani ma vahi gaya,
Kinara par raah joine.
Tarta kya natu aavadtu amne!,
Dari gaya hata potanao ne dubta joine.
Potani khushio bau pyari hati,
Khushio pan vahi gai aasu joine.
February 25, 2013 at 3:32 pm
અરમાનો પાણી મા વહિ જાય ગયા
કિનારા પર રાહ જોઇને
તરતા ક્યા નહોતુ આવડતુ અમને
ડરી ગયા હતા પોતાના ને ડુબતા જોઇ ને
પોતાની ખુશીયો બહુ પ્યારી હતી
ખુશીઓ પણ વહિ ગયી આંસુ “હમારા” જોયી ને
February 1, 2013 at 9:29 am
good . very very good thought
February 1, 2013 at 4:36 pm
its a very good thougt
February 3, 2013 at 10:26 am
Good thoughts
December 12, 2013 at 8:28 am
hi,my self Mayuri, i like your thought so please mail me &send me on my cpontact no:9537072487
December 12, 2013 at 8:38 am
Thanks for your comment
Sure I will do it
you can get it on Whatsup If you are on it…
December 7, 2015 at 6:26 pm
Saru Karya Karo chho
December 21, 2015 at 7:51 am
hi i want gujarati thoughts for project
December 21, 2015 at 1:24 pm
please send me more thoughts today on computer
July 13, 2016 at 12:02 pm
સંબંધો માં
હવે નથી રહી નરમી…
કારણ કે વાતાવરણ કરતા
માણસો માં વધી ગયી છે ગરમી…!!!