સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા ,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે ,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે

Advertisements